Route Finder

 

ફરિયાદ

તમે તમારી ફરિયાદ આ ટોલ ફ્રી નંબર પર કરી શકો છો

૧૮୦୦ ૨૩૩૦ ૮૮૧

અથવા ટ્રાન્સપોર્ટ મેનેજર નો સંપર્ક સાધો

૦૭૯ ૨૫૩૨૩૫૧૭

એ એમ ટી એસ ઇન્ફો

એ.એમ.ટી.એસ. ડોટ ઇન્ફો નો ધ્યેય અમદાવાદ મ્યુનીસીપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની માહિતી લોકો સુધી પહોંચાડવાનો છે.

તમે પણ આ સાઈટમાં યોગદાન આપી શકો છો -

મેપ ઉપર બસ સ્ટોપ નોંધાવીને

આ સાઈટ પર તમે ખૂબજ સરળતાપૂર્વક મેપ ઉપર બસ સ્ટોપ્સ બતાવી શકો છો.

ભાષાંતર કરીને

તમે આ સાઈટ નું ગુજરાતી માં ભાષાંતર પણ કરી શકો છો. જેમ કે, સાઈટ પર ના બધાજ બસ સ્ટોપ્સ ગુજરાતી આવૃત્તિ માં હાજર નથી - તો તમે તે ઉમેરી શકો છો. હાલમાં બધાજ બસ-રૂટ્સ/સ્ટોપ્સ ગુજરાતી માં ઉપલબ્ધ છે. તમે ભાષાંતર માં સુધારા જરૂર સુચવી શકો છો.

સુધારાઓ સુચવીને

જો તમને આ વેબસાઇટ પર કોઈ ભૂલ જણાય, તો તમે સુધારો સુચવી શકો છો - કોઈ પણ બસ-રુટ/સ્ટોપ ના પાનાં પર કમેન્ટ-ટીપ્પણી મૂકી શકો છો, અથવા અમારો સંપર્ક કરો.

સાઈટ વાપરીને

વધુ લોકો ને સાઈટ વિશે જાણ કરી, ને તેમને આ સાઈટ વાપરવા માટે પ્રેરો.

 

Disclaimer

  • This website is NOT affiliated with Ahmedabad Municipal Transport Service (AMTS) Click here for official AMTS Contact Information.
  • Information provided here may not be accurate.
  • Comments and Forum-topic contents (Complaints & Suggestions) express the views of the author of the comment/forum-topic and not necessarily the views of AMTS Info
  • You are invited to post suggestions/complaints against AMTS, however we do not guarantee that action will be taken on your suggestion/complaint. The Forum only aims at making them publicly visible.
  • AMTS Info is a voluntary initiative.

 

 
 
Zircon - This is a contributing Drupal Theme
Design by WeebPal.