Irregular Bus Routes

Submitted by AMTS Info on 21 April 2011 - 1:39pm

અમુક વખતે એક સાથે એક જ રુટ ની સળંગ બસો જતી રહે છે જે થી કોઈ ની એક બસ છૂટી હોય તો બધી છૂટી જાય. એક પછી એક બસ નો અંતર ૧૦ મિનીટ હોવો જોઈએ જેથી કરીને સમયસર બસ મળી રહે. અને અમુક રૂટો એવા છે જેમાં દિવસ ભર માં ૧, ૨ જ બસ ચાલે છે.

Note: Submitted via email by Nirmala. We are resubmitting it into the forum with minor changes, on her behalf.
Original Message: amuk vakhate ek sathe ek j rout ni slang buso jati re che je thi koi ni ek bus chuti hoy to bhadi chuti jay ek pachi ek bus no antar 10 minutes hovo joyie jathi krine samysar bus mali rahe. ane amuk routo eva che jema dives bhar ma 1 ,2 j bus chale che.
Comments
  • 133 anand flat to
    133 anand flat to prahladnagar garden is not regular school is started si i am late.